struggle

Type :

ના○, અ○ક્રિ○

Pronunciation :

સ્ટ્રગલ

Meaning :

છૂટું થવા માટે આમતેમ હાથપગ પછાડવા કે તરફડિયાં મારવાં, મહામુસીબતે આગળ વધવું, ભારે જહેમત ઉઠાવવી, –ની સાથે ઝઘડવું, ઝઘડો, લડતના દિવસો, ભારે જહેમત, મુશ્કેલીઓનો સામનો, તરફડિયાં, મહામહેનતે પોતાનો માર્ગ કાઢવો, કઠિન પરિસ્થિતિ વચ્ચે સખત મહેનત કરવી, કઠિન પરિશ્રમ, આકરી સ્પર્ધા

No Type Pronunciation Meaning
1 ના○, અ○ક્રિ○ સ્ટ્રગલ

છૂટું થવા માટે આમતેમ હાથપગ પછાડવા કે તરફડિયાં મારવાં, મહામુસીબતે આગળ વધવું, ભારે જહેમત ઉઠાવવી, –ની સાથે ઝઘડવું, ઝઘડો, લડતના દિવસો, ભારે જહેમત, મુશ્કેલીઓનો સામનો, તરફડિયાં, મહામહેનતે પોતાનો માર્ગ કાઢવો, કઠિન પરિસ્થિતિ વચ્ચે સખત મહેનત કરવી, કઠિન પરિશ્રમ, આકરી સ્પર્ધા

Interactive Games

Jumble Fumble

કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ

Ukhana

બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં

Whats My Spell

રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.

Latest Ebook

Recent Blog

GL Projects