surprise

Type :

ના○

Pronunciation :

સર્પ્રાઇઝ

Meaning :

કોઈને અચાનક પકડી પાડવું તે, આશ્ચર્ય, વિસ્મય (ની ભાવના), આશ્ચર્યકારક પ્રસંગ, ઘટના, ઇ. ઓચિંતું પકડી પાડવું, ઓચિંતો છાપો મારવો, અચાનક આવી પડવું, આશ્ચર્યચકિત કરવું કે થવું, ઉતાવળ કરીને કે ખબર પડવા દીધા વિના કશુંક કરાવી દેવું

No Type Pronunciation Meaning
1 ના○ સર્પ્રાઇઝ

કોઈને અચાનક પકડી પાડવું તે, આશ્ચર્ય, વિસ્મય (ની ભાવના), આશ્ચર્યકારક પ્રસંગ, ઘટના, ઇ. ઓચિંતું પકડી પાડવું, ઓચિંતો છાપો મારવો, અચાનક આવી પડવું, આશ્ચર્યચકિત કરવું કે થવું, ઉતાવળ કરીને કે ખબર પડવા દીધા વિના કશુંક કરાવી દેવું

Interactive Games

Crossword

ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

Ukhana

બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં

Whats My Spell

રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

Other Alliances

GL Projects