સ○ક્રિ○, ના○
સસ્પેક્ટ
–નું અસ્તિત્વ અથવા ઉપસ્થિતિ હોય એમ લાગવું, –નો શક, સંશય કે અંદેશો રાખવો કે હોવો, ઉપર વહેમ હોવો કે આણવો, –ને લાગવું, –ની સચ્ચાઈ કે ખરાપણા કે નિર્દોષતા વિષે શંકા રાખવી કે હોવી, શકમંદ માણસ સંશયાસ્પદ, અવિશ્વસનીય
| No | Type | Pronunciation | Meaning |
| 1 | સ○ક્રિ○, ના○ | સસ્પેક્ટ | –નું અસ્તિત્વ અથવા ઉપસ્થિતિ હોય એમ લાગવું, –નો શક, સંશય કે અંદેશો રાખવો કે હોવો, ઉપર વહેમ હોવો કે આણવો, –ને લાગવું, –ની સચ્ચાઈ કે ખરાપણા કે નિર્દોષતા વિષે શંકા રાખવી કે હોવી, શકમંદ માણસ સંશયાસ્પદ, અવિશ્વસનીય |
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.