ના○
ટેએલ્
પુચ્છ, પૂંછડી, કશાકનો પાછળનો કે છેવટનો ગૌણ ભાગ, પાતળો કે લંબાયેલો ભાગ, આંખનો બહારનો ખૂણો, કમર નીચેનો પહેરણનો ભાગ, કોટનો પાછળનો લટકતો ભાગ, ક્રિકેટ સંઘ ઇ.ના નબળા ખેલાડીઓ, ‘ટેલકોટ’ (સાથેનો સાંજનો પોશાક), નાણાંની આકૃતિની પાછળની બાજુ, –ને પૂંછડી જોડવી, –ની સાથે જોડવું, –નો પીછો પકડવો, પૂંછડી જેવો ભાગ કાપી કાઢવો કે ખેંચી કાઢવો, સંખ્યા-પ્રમાણ કે ગુણવત્તામાં ઉતરી જવું કે ઘટવું
No | Type | Pronunciation | Meaning |
1 | ના○ | ટેએલ્ | પુચ્છ, પૂંછડી, કશાકનો પાછળનો કે છેવટનો ગૌણ ભાગ, પાતળો કે લંબાયેલો ભાગ, આંખનો બહારનો ખૂણો, કમર નીચેનો પહેરણનો ભાગ, કોટનો પાછળનો લટકતો ભાગ, ક્રિકેટ સંઘ ઇ.ના નબળા ખેલાડીઓ, ‘ટેલકોટ’ (સાથેનો સાંજનો પોશાક), નાણાંની આકૃતિની પાછળની બાજુ, –ને પૂંછડી જોડવી, –ની સાથે જોડવું, –નો પીછો પકડવો, પૂંછડી જેવો ભાગ કાપી કાઢવો કે ખેંચી કાઢવો, સંખ્યા-પ્રમાણ કે ગુણવત્તામાં ઉતરી જવું કે ઘટવું |
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં