વિ○
ટેઈલર મેડ
દરજીએ અમુક વ્યક્તિ કે હેતુ માટે બનાવેલું હોવાથી ઘણું યોગ્ય, અમુક વ્યક્તિ માટે દરજીએ બનાવેલું, તદ્દન સમર્પક, જોઈએ તેવું
| No | Type | Pronunciation | Meaning |
| 1 | વિ○ | ટેઈલર મેડ | દરજીએ અમુક વ્યક્તિ કે હેતુ માટે બનાવેલું હોવાથી ઘણું યોગ્ય, અમુક વ્યક્તિ માટે દરજીએ બનાવેલું, તદ્દન સમર્પક, જોઈએ તેવું |
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.