ના○
ટાર્મૅક
ડામર કપચીનું મિશ્રણ પાથરેલો રસ્તો
No | Type | Pronunciation | Meaning |
1 | ના○ | ટાર્મૅક | ડામર કપચીનું મિશ્રણ પાથરેલો રસ્તો |
2 | સ○ક્રિ○ | ટાર્મૅક | ડામર કપચીનું મિશ્રણ પાથરવું |
3 | ના○ | ટાર્મૅક્ | રસ્તા પર પાથરવાનું પથ્થરની કાંકરી અને કોલટારનું મિશ્રણ, વિમાનને ઊડતાં ઊતરતાં દોડવાના રસ્તાનું (વિમાનઘરનું) તંત્ર |
4 | ના○ | ટાર્મૅક | ડામરકપચીનું મિશ્રણ |
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.