ના○
ટાર્મૅક
ડામર કપચીનું મિશ્રણ પાથરેલો રસ્તો
| No | Type | Pronunciation | Meaning |
| 1 | ના○ | ટાર્મૅક | ડામર કપચીનું મિશ્રણ પાથરેલો રસ્તો |
| 2 | સ○ક્રિ○ | ટાર્મૅક | ડામર કપચીનું મિશ્રણ પાથરવું |
| 3 | ના○ | ટાર્મૅક્ | રસ્તા પર પાથરવાનું પથ્થરની કાંકરી અને કોલટારનું મિશ્રણ, વિમાનને ઊડતાં ઊતરતાં દોડવાના રસ્તાનું (વિમાનઘરનું) તંત્ર |
| 4 | ના○ | ટાર્મૅક | ડામરકપચીનું મિશ્રણ |
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ