ના○
ટેમ્પ્લેટ
બીજા પદાર્થમાં એજ આકાર ઊભો કરવા નમૂના તરીકે વપરાતી સામગ્રીમાંથી કાપેલો આકાર, બીજા તેવા નમૂના ઉત્પન્ન કરવા નમૂનો બનાવવા વપરાતી સામગ્રી, લાકડું ઇ. કાપતીએ કે તેમાં કાણું પાડતી વખતે માપ જોવા માટે વપરાતી લાકડાની કે ધાતુની પટ્ટી
No | Type | Pronunciation | Meaning |
1 | ના○ | ટેમ્પ્લેટ | બીજા પદાર્થમાં એજ આકાર ઊભો કરવા નમૂના તરીકે વપરાતી સામગ્રીમાંથી કાપેલો આકાર, બીજા તેવા નમૂના ઉત્પન્ન કરવા નમૂનો બનાવવા વપરાતી સામગ્રી, લાકડું ઇ. કાપતીએ કે તેમાં કાણું પાડતી વખતે માપ જોવા માટે વપરાતી લાકડાની કે ધાતુની પટ્ટી |
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.