ના○
ટેમ્પ્લેટ
બીજા પદાર્થમાં એજ આકાર ઊભો કરવા નમૂના તરીકે વપરાતી સામગ્રીમાંથી કાપેલો આકાર, બીજા તેવા નમૂના ઉત્પન્ન કરવા નમૂનો બનાવવા વપરાતી સામગ્રી, લાકડું ઇ. કાપતીએ કે તેમાં કાણું પાડતી વખતે માપ જોવા માટે વપરાતી લાકડાની કે ધાતુની પટ્ટી
| No | Type | Pronunciation | Meaning |
| 1 | ના○ | ટેમ્પ્લેટ | બીજા પદાર્થમાં એજ આકાર ઊભો કરવા નમૂના તરીકે વપરાતી સામગ્રીમાંથી કાપેલો આકાર, બીજા તેવા નમૂના ઉત્પન્ન કરવા નમૂનો બનાવવા વપરાતી સામગ્રી, લાકડું ઇ. કાપતીએ કે તેમાં કાણું પાડતી વખતે માપ જોવા માટે વપરાતી લાકડાની કે ધાતુની પટ્ટી |
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.