વિ○
ટર્મિનલ્
અંત કે છેડાનું, અંતિમ, (વૈદક) કોઈ જીવલેણ રોગના છેવટને તબક્કે આવેલું, દરેક સત્રમાં થતું, સત્રાંત, છેડો, અંત, છેવટનો ભાગ, વીજળીના પ્રવાહના તારનો છૂટો છેડો, ટ્રામ, રેલવે, ઇ.નું છેવટનું મથક કે સ્ટેશન, કમ્પ્યૂટરમાં કે કમ્પ્યૂટર ઇ.માંથી સંદેશા લઈ જવાનું યાંત્રિક સાધન
No | Type | Pronunciation | Meaning |
1 | વિ○ | ટર્મિનલ્ | અંત કે છેડાનું, અંતિમ, (વૈદક) કોઈ જીવલેણ રોગના છેવટને તબક્કે આવેલું, દરેક સત્રમાં થતું, સત્રાંત, છેડો, અંત, છેવટનો ભાગ, વીજળીના પ્રવાહના તારનો છૂટો છેડો, ટ્રામ, રેલવે, ઇ.નું છેવટનું મથક કે સ્ટેશન, કમ્પ્યૂટરમાં કે કમ્પ્યૂટર ઇ.માંથી સંદેશા લઈ જવાનું યાંત્રિક સાધન |
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.