વિ○
ટર્મિનલ્
અંત કે છેડાનું, અંતિમ, (વૈદક) કોઈ જીવલેણ રોગના છેવટને તબક્કે આવેલું, દરેક સત્રમાં થતું, સત્રાંત, છેડો, અંત, છેવટનો ભાગ, વીજળીના પ્રવાહના તારનો છૂટો છેડો, ટ્રામ, રેલવે, ઇ.નું છેવટનું મથક કે સ્ટેશન, કમ્પ્યૂટરમાં કે કમ્પ્યૂટર ઇ.માંથી સંદેશા લઈ જવાનું યાંત્રિક સાધન
| No | Type | Pronunciation | Meaning |
| 1 | વિ○ | ટર્મિનલ્ | અંત કે છેડાનું, અંતિમ, (વૈદક) કોઈ જીવલેણ રોગના છેવટને તબક્કે આવેલું, દરેક સત્રમાં થતું, સત્રાંત, છેડો, અંત, છેવટનો ભાગ, વીજળીના પ્રવાહના તારનો છૂટો છેડો, ટ્રામ, રેલવે, ઇ.નું છેવટનું મથક કે સ્ટેશન, કમ્પ્યૂટરમાં કે કમ્પ્યૂટર ઇ.માંથી સંદેશા લઈ જવાનું યાંત્રિક સાધન |
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ