ના○
ટેરિટરી
રાજા, રાજ્ય (સરકાર) ઇ.ની હકૂમત નીચેનો મુલક, (કાર્ય)ક્ષેત્ર, પ્રાન્ત, કોઈ ધંધાના ફરતા એજન્ટનું ક્ષેત્ર, કોઈ પ્રાણીઓનું જૂથનું અથવા રમત રમનારા હરીફ જૂથોનું સામાવાળાથી રક્ષણ કરવાનું પોતપોતાનું ક્ષેત્ર, પ્રદેશ, ક્ષેત્ર, રાજ્યક્ષેત્ર, દેશનો સંગઠિત ભાગ, વિશેષ કરીને હજી રાજ્યના બધા હકો જેને મળ્યા નથી એવો
| No | Type | Pronunciation | Meaning |
| 1 | ના○ | ટેરિટરી | રાજા, રાજ્ય (સરકાર) ઇ.ની હકૂમત નીચેનો મુલક, (કાર્ય)ક્ષેત્ર, પ્રાન્ત, કોઈ ધંધાના ફરતા એજન્ટનું ક્ષેત્ર, કોઈ પ્રાણીઓનું જૂથનું અથવા રમત રમનારા હરીફ જૂથોનું સામાવાળાથી રક્ષણ કરવાનું પોતપોતાનું ક્ષેત્ર, પ્રદેશ, ક્ષેત્ર, રાજ્યક્ષેત્ર, દેશનો સંગઠિત ભાગ, વિશેષ કરીને હજી રાજ્યના બધા હકો જેને મળ્યા નથી એવો |
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં