ના○
ટેસ્ટ
કસોટી, વ્યક્તિ કે વસ્તુ (ના સ્વરૂપ)ની ઝીણવટી ભરી પરીક્ષા, ચકાસણી, તુલના કે કસોટી કરવાનું સાધન, ઇ. ધોરણ, યોગ્ય પરિસ્થિતિ, કસોટી સામનો (ક્રિકેટ ઇ.નો) પરીક્ષા કરવી, કસોટી કરવી, તાવવું
No | Type | Pronunciation | Meaning |
1 | ના○ | ટેસ્ટ | કસોટી, વ્યક્તિ કે વસ્તુ (ના સ્વરૂપ)ની ઝીણવટી ભરી પરીક્ષા, ચકાસણી, તુલના કે કસોટી કરવાનું સાધન, ઇ. ધોરણ, યોગ્ય પરિસ્થિતિ, કસોટી સામનો (ક્રિકેટ ઇ.નો) પરીક્ષા કરવી, કસોટી કરવી, તાવવું |
2 | ના○ | ટેસ્ટ | લખાણમાં કાયદેસર સહી કરીને તારીખ નાખવી (૨) ધોરણસર શેરા વડે અધિકૃત કરવું |
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.