test

Type :

ના○

Pronunciation :

ટેસ્ટ

Meaning :

કસોટી, વ્યક્તિ કે વસ્તુ (ના સ્વરૂપ)ની ઝીણવટી ભરી પરીક્ષા, ચકાસણી, તુલના કે કસોટી કરવાનું સાધન, ઇ. ધોરણ, યોગ્ય પરિસ્થિતિ, કસોટી સામનો (ક્રિકેટ ઇ.નો) પરીક્ષા કરવી, કસોટી કરવી, તાવવું

No Type Pronunciation Meaning
1 ના○ ટેસ્ટ

કસોટી, વ્યક્તિ કે વસ્તુ (ના સ્વરૂપ)ની ઝીણવટી ભરી પરીક્ષા, ચકાસણી, તુલના કે કસોટી કરવાનું સાધન, ઇ. ધોરણ, યોગ્ય પરિસ્થિતિ, કસોટી સામનો (ક્રિકેટ ઇ.નો) પરીક્ષા કરવી, કસોટી કરવી, તાવવું

2 ના○ ટેસ્ટ

લખાણમાં કાયદેસર સહી કરીને તારીખ નાખવી (૨) ધોરણસર શેરા વડે અધિકૃત કરવું

Interactive Games

Word Search

આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.

Crossword

ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

Ukhana

બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં

Latest Ebook

Recent Blog

GL Projects