સ○ક્રિ○, અ○ક્રિ○
ટિલ્ટ
વંકાવું, ખાંગું થવું કે કરવું, એક બાજુએ નમાવવું, એક બાજુએ નમતું હોવું, એક બાજુએ નમવું, એક બાજુએ ઢાળવાળું હોવું, (વહાણ અંગે) વાંકું વળવું કે વાળવું, -ની સાથે યુદ્ધ કરવું, ભાલા વતી કોઈની ઉપર હુમલો કરવો, ભાલા વતી ભોંકવું, ભાલા વતી હુમલો, ભાલાની રમત
| No | Type | Pronunciation | Meaning |
| 1 | સ○ક્રિ○, અ○ક્રિ○ | ટિલ્ટ | વંકાવું, ખાંગું થવું કે કરવું, એક બાજુએ નમાવવું, એક બાજુએ નમતું હોવું, એક બાજુએ નમવું, એક બાજુએ ઢાળવાળું હોવું, (વહાણ અંગે) વાંકું વળવું કે વાળવું, -ની સાથે યુદ્ધ કરવું, ભાલા વતી કોઈની ઉપર હુમલો કરવો, ભાલા વતી ભોંકવું, ભાલા વતી હુમલો, ભાલાની રમત |
| 2 | ટિલ્ટ | ગાડાં, ગાડી, હોડી, ઇ.માં કરેલી જાડા કપડાની છત, (છાયા માટે) ચંદરવા વગેરેની છત કરવી |
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.