ના○
ટ્રેસર
જેમાંથી બહાર નીકળતી જ્વાળાને લીધે તેનો માર્ગ દેખાય છે એવું એક અસ્ત્ર, કૃત્રિમ રેડિયો, આઇસોટોપ જેમાંથી પેદા થતા રેડિએશનને લીધે શરીરમાં થતા તેના પ્રવેશનો માર્ગ બરાબર જોઈ શકાય છે, (વિશેષાર્થ ઇજનેરીનું) અનુરેખક
| No | Type | Pronunciation | Meaning |
| 1 | ના○ | ટ્રેસર | જેમાંથી બહાર નીકળતી જ્વાળાને લીધે તેનો માર્ગ દેખાય છે એવું એક અસ્ત્ર, કૃત્રિમ રેડિયો, આઇસોટોપ જેમાંથી પેદા થતા રેડિએશનને લીધે શરીરમાં થતા તેના પ્રવેશનો માર્ગ બરાબર જોઈ શકાય છે, (વિશેષાર્થ ઇજનેરીનું) અનુરેખક |
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં