ના○
ટ્રેડમાર્ક
કાયદેસર રીતે નોંધાવેલું કારખાનદારનું કે વેપારીનું પોતાના માલ પરનું નિશાન, વેપારીનો ‘માર્કો’, માણસની પ્રવૃત્તિઓ ઇ.નું વિશિષ્ટ લક્ષણ
| No | Type | Pronunciation | Meaning |
| 1 | ના○ | ટ્રેડમાર્ક | કાયદેસર રીતે નોંધાવેલું કારખાનદારનું કે વેપારીનું પોતાના માલ પરનું નિશાન, વેપારીનો ‘માર્કો’, માણસની પ્રવૃત્તિઓ ઇ.નું વિશિષ્ટ લક્ષણ |
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.