ના○
ટ્રેલ
પોતાની પાછળ ઢસડવું કે ઢસડાવું, પોતાની પાછળ ખેંચવું કે ખેંચાવું, જમીન પર, ઢસડાતાં ઢસડાતાં ચાલવું, થાક્યાં હોય તેમ ધીમે ધીમે ચાલવું, નીચે છૂટું લટકવું, જમીન પર ફેલાવું, (વનસ્પતિ અંગે) નીચેની બાજુ વધવું કે લટકવું અને જમીનને અડવું, (લશ્કર) હાથ નીચે લંબાવીને (બંદૂક ઇ.) આડી પકડવી, પગેરું કાઢીને પૂંઠ પકડવી, પાછળ પાછળ ચાલવું, વેલાની પેઠે લાંબા ને લાંબા ફેલાવું કે વધવું તે, પસાર થયેલા પ્રાણીની કે ગતિમાન વસ્તુની રહી ગયેલી નિશાની કે ગંધ, પગલાં કે પગેરું, જંગલમાં ચાલવાથી પડેલી વાટ, પગદંડી
| No | Type | Pronunciation | Meaning |
| 1 | ના○ | ટ્રેલ | પોતાની પાછળ ઢસડવું કે ઢસડાવું, પોતાની પાછળ ખેંચવું કે ખેંચાવું, જમીન પર, ઢસડાતાં ઢસડાતાં ચાલવું, થાક્યાં હોય તેમ ધીમે ધીમે ચાલવું, નીચે છૂટું લટકવું, જમીન પર ફેલાવું, (વનસ્પતિ અંગે) નીચેની બાજુ વધવું કે લટકવું અને જમીનને અડવું, (લશ્કર) હાથ નીચે લંબાવીને (બંદૂક ઇ.) આડી પકડવી, પગેરું કાઢીને પૂંઠ પકડવી, પાછળ પાછળ ચાલવું, વેલાની પેઠે લાંબા ને લાંબા ફેલાવું કે વધવું તે, પસાર થયેલા પ્રાણીની કે ગતિમાન વસ્તુની રહી ગયેલી નિશાની કે ગંધ, પગલાં કે પગેરું, જંગલમાં ચાલવાથી પડેલી વાટ, પગદંડી |
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.