transport

Type :

સ○ક્રિ○

Pronunciation :

ટ્રૅન્સ્પોર્ટ

Meaning :

એક ઠેકાણેથી બીજે ઠેકાણે લઈ જવું, એક ઠેકાણેથી બીજે ઠેકાણે વહન કરવું, ગુનેગારને દેશનિકાલ કરવો, કાળે પાણીએ કાઢવો, પરાકાષ્ઠાએ આનંદિત કે ક્રોધાવિષ્ટ કરવું, એક ઠેકાણેથી બીજે ઠેકાણે લઈ જવું તે, પરિવહન, લઈ જવાનું સાધન, લશ્કર કે યુદ્ધ સામગ્રી લઈ જનાર વહાણ કે વિમાન, ક્રોધ, આનંદ ઇ.ની પરાકાષ્ઠા

No Type Pronunciation Meaning
1 સ○ક્રિ○ ટ્રૅન્સ્પોર્ટ

એક ઠેકાણેથી બીજે ઠેકાણે લઈ જવું, એક ઠેકાણેથી બીજે ઠેકાણે વહન કરવું, ગુનેગારને દેશનિકાલ કરવો, કાળે પાણીએ કાઢવો, પરાકાષ્ઠાએ આનંદિત કે ક્રોધાવિષ્ટ કરવું, એક ઠેકાણેથી બીજે ઠેકાણે લઈ જવું તે, પરિવહન, લઈ જવાનું સાધન, લશ્કર કે યુદ્ધ સામગ્રી લઈ જનાર વહાણ કે વિમાન, ક્રોધ, આનંદ ઇ.ની પરાકાષ્ઠા

Interactive Games

Ukhana

બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં

Word Search

આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.

Whats My Spell

રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.

Latest Ebook

Recent Blog

GL Projects