વિ○
ટ્રિમ
સુવ્યવસ્થિત, ટાપટીપવાળું, સુઘડ, સ્વચ્છ, બેડોળ કે શિથિલ નહિ એવું, સ્વચ્છ કરવું, સુઘડ કરવું, રંદો ફેરવીને, કાપકૂપ ઇ. કરીને આડોઅવળો અથવા કઢંગો ભાગ કાઢી નાખવો, શણગારવું, વજન સરખું વહેંચીને વહાણ કે વિમાનની સમતુલા બરાબર કરવી, પવનને અનુકૂળ આવે એવી રીતે સઢ ગોઠવવા, સજ્જતા, તૈયારી, લાયકાત, સમતુલા, સુવ્યવસ્થિતપણું, પોશાક, રાચરચીલું, વાહન ઇ. પર શણગાર, વાળ સરખા કરવા તે
| No | Type | Pronunciation | Meaning |
| 1 | વિ○ | ટ્રિમ | સુવ્યવસ્થિત, ટાપટીપવાળું, સુઘડ, સ્વચ્છ, બેડોળ કે શિથિલ નહિ એવું, સ્વચ્છ કરવું, સુઘડ કરવું, રંદો ફેરવીને, કાપકૂપ ઇ. કરીને આડોઅવળો અથવા કઢંગો ભાગ કાઢી નાખવો, શણગારવું, વજન સરખું વહેંચીને વહાણ કે વિમાનની સમતુલા બરાબર કરવી, પવનને અનુકૂળ આવે એવી રીતે સઢ ગોઠવવા, સજ્જતા, તૈયારી, લાયકાત, સમતુલા, સુવ્યવસ્થિતપણું, પોશાક, રાચરચીલું, વાહન ઇ. પર શણગાર, વાળ સરખા કરવા તે |
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.