વિ○
ટ્રિમ
સુવ્યવસ્થિત, ટાપટીપવાળું, સુઘડ, સ્વચ્છ, બેડોળ કે શિથિલ નહિ એવું, સ્વચ્છ કરવું, સુઘડ કરવું, રંદો ફેરવીને, કાપકૂપ ઇ. કરીને આડોઅવળો અથવા કઢંગો ભાગ કાઢી નાખવો, શણગારવું, વજન સરખું વહેંચીને વહાણ કે વિમાનની સમતુલા બરાબર કરવી, પવનને અનુકૂળ આવે એવી રીતે સઢ ગોઠવવા, સજ્જતા, તૈયારી, લાયકાત, સમતુલા, સુવ્યવસ્થિતપણું, પોશાક, રાચરચીલું, વાહન ઇ. પર શણગાર, વાળ સરખા કરવા તે
No | Type | Pronunciation | Meaning |
1 | વિ○ | ટ્રિમ | સુવ્યવસ્થિત, ટાપટીપવાળું, સુઘડ, સ્વચ્છ, બેડોળ કે શિથિલ નહિ એવું, સ્વચ્છ કરવું, સુઘડ કરવું, રંદો ફેરવીને, કાપકૂપ ઇ. કરીને આડોઅવળો અથવા કઢંગો ભાગ કાઢી નાખવો, શણગારવું, વજન સરખું વહેંચીને વહાણ કે વિમાનની સમતુલા બરાબર કરવી, પવનને અનુકૂળ આવે એવી રીતે સઢ ગોઠવવા, સજ્જતા, તૈયારી, લાયકાત, સમતુલા, સુવ્યવસ્થિતપણું, પોશાક, રાચરચીલું, વાહન ઇ. પર શણગાર, વાળ સરખા કરવા તે |
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ