ના○
ટ્રસ્ટ
પાકો ભરોસો, વિશ્વાસ (કોઈને વિશે), વિશ્વાસપાત્રતા, વસ્તુ કે વ્યક્તિની સાચવણી માટે સોંપણ, તેની સાચવવાની જવાબદારી, ટ્રસ્ટી કે નિધિરક્ષકપણું, ટ્રસ્ટી મંડળ, ટ્રસ્ટીઓને હવાલે રાખેલી મિલકત, બહારની હરિફાઈનો સામનો કરવા માટે ભેગું મળેલું કારખાનાવાળાઓ ઇ.નું મંડળ, -માં વિશ્વાસ રાખવો, -ની ઉપર આધાર રાખવો, -નું ખરું માનવું, -ને હવાલે સોંપવું, -ને ઉધાર આપવું, ખાતરી રાખવી, આશા રાખવી, મિલકતનું દ્રસ્ટ કરવું
| No | Type | Pronunciation | Meaning |
| 1 | ના○ | ટ્રસ્ટ | પાકો ભરોસો, વિશ્વાસ (કોઈને વિશે), વિશ્વાસપાત્રતા, વસ્તુ કે વ્યક્તિની સાચવણી માટે સોંપણ, તેની સાચવવાની જવાબદારી, ટ્રસ્ટી કે નિધિરક્ષકપણું, ટ્રસ્ટી મંડળ, ટ્રસ્ટીઓને હવાલે રાખેલી મિલકત, બહારની હરિફાઈનો સામનો કરવા માટે ભેગું મળેલું કારખાનાવાળાઓ ઇ.નું મંડળ, -માં વિશ્વાસ રાખવો, -ની ઉપર આધાર રાખવો, -નું ખરું માનવું, -ને હવાલે સોંપવું, -ને ઉધાર આપવું, ખાતરી રાખવી, આશા રાખવી, મિલકતનું દ્રસ્ટ કરવું |
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.