વિ○
અલ્નર
કોણી ને કાંડા વચ્ચેનાં બે હાડકાંમાંનું મોટું અને પાતળું હાડકું, અન્ત:પ્રકોષ્ઠાસ્થિ, તેને મળતું પ્રાણીના આગળના પગનું અથવા પક્ષીની પાંખનું હાડકું
| No | Type | Pronunciation | Meaning |
| 1 | વિ○ | અલ્નર | કોણી ને કાંડા વચ્ચેનાં બે હાડકાંમાંનું મોટું અને પાતળું હાડકું, અન્ત:પ્રકોષ્ઠાસ્થિ, તેને મળતું પ્રાણીના આગળના પગનું અથવા પક્ષીની પાંખનું હાડકું |
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.