value

Type :

ના○

Pronunciation :

વૅલ્યૂ

Meaning :

યોગ્યતા, ઇષ્ટતા, તેને આધારભૂત ગુણો, સ્વાભાવિક ગુણ કે ગરિમા, કાર્યક્ષમતા, જીવનનાં સિદ્ધાંતો અને ધોરણો, ગૌરવ, મહત્ત્વ, ઉપયોગિતા, લાભકારકતા (૨) આકારણી કરેલી કિંમત, બજારમાં કોઈ વસ્તુ માટે આપવી પડતી રોકડ રકમ અથવા બદલામાં માલનો અમુક જથ્થો, કિંમત, મૂલ્ય, કોઈ વસ્તુનું તુલ્યમાન, તુલ્યરાશિ, તુલ્યાંક, (3) સ્વરની લંબાઈની માત્રા, બીજગણિતના પદ અથવા રાશિ કે પદથી સૂચિત રકમ, ચિહ્નનું મૂલ્ય કે તેની કિંમત, ચિત્રના જુદા જુદા ભાગમાં તેજ અને છાયાનું યથોચિત સંતુલન (૪) (સ○ક્રિ○) –ની કિંમત આંકવી, મૂલવવું, –ને વિષે ઉચ્ચ કે વિશિષ્ટ અભિપ્રાય હોવો, –ને મહત્ત્વ આપવું

No Type Pronunciation Meaning
1 ના○ વૅલ્યૂ

Interactive Games

Hang Monkey

9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.

General Knowledge Quiz

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.

Crossword

ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

Latest Ebook

Recent Blog

GL Projects