વિ○, ના○
વેસ્ટલ વર્જિન
(રોમની) ઘરસંસારની અધિષ્ઠાત્રી દેવીના અગ્નિકુંડની સંભાળ રાખનારી કોઈ એક કુમારિકા સાધ્વી, એ દેવીનું કે તેનાથી સંબંધિત, સાધ્વીસંઘની બ્રહ્મચારિણી, કુંવારિકા
| No | Type | Pronunciation | Meaning |
| 1 | વિ○, ના○ | વેસ્ટલ વર્જિન | (રોમની) ઘરસંસારની અધિષ્ઠાત્રી દેવીના અગ્નિકુંડની સંભાળ રાખનારી કોઈ એક કુમારિકા સાધ્વી, એ દેવીનું કે તેનાથી સંબંધિત, સાધ્વીસંઘની બ્રહ્મચારિણી, કુંવારિકા |
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.