ના○
વિસ્ટા
ઝાડ ઇ.ની બે હારો સામે અથવા લાંબા સાંકડા માર્ગ પછી દેખાતો દેખાવ, એવી જ રીતે અન્તરચક્ષુ સામે દેખાતો અનેક ઘટનાઓનો ચિત્રપટ કે દેખાવ, દૂરદૂરના ભૂત કે ભવિષ્યકાળની ઘટનાની માનસિક ઝાંખી યા વિચારના વિષયમાં ઊંડો ચંચુપાત કે અંતરદૃષ્ટિ
| No | Type | Pronunciation | Meaning |
| 1 | ના○ | વિસ્ટા | ઝાડ ઇ.ની બે હારો સામે અથવા લાંબા સાંકડા માર્ગ પછી દેખાતો દેખાવ, એવી જ રીતે અન્તરચક્ષુ સામે દેખાતો અનેક ઘટનાઓનો ચિત્રપટ કે દેખાવ, દૂરદૂરના ભૂત કે ભવિષ્યકાળની ઘટનાની માનસિક ઝાંખી યા વિચારના વિષયમાં ઊંડો ચંચુપાત કે અંતરદૃષ્ટિ |
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.