Word | Meaning |
We know not what is good until we have lost it | સારી વસ્તુ ખોઈ નાખીએ પછી જ તેની સાચી કિંમત સમજાય |
We never know the value of water till the well is dry | કૂવા સુકાઈ ગયા પછી જ પાણીની કિંમત સમજાય |
We never miss the water till the well is dry | જ્યાં લગી શ્વાસ ત્યાં લગી આશ |
We shall see what we shall see | દૃષ્ટિ એવી સૃષ્ટિ |
Wealth is nothing without health | પહેલાં તંદુરસ્તી પછી પૈસો |
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.