સર્વનામ
હૂ
કોણ, કયો માણસ કે માણસો? કેવો માણસ કે માણસો? માણસ કે માણસો જે, અને અથવા પણ તે, તેઓ, જે જણ, જે જે વ્યક્તિ, જે કોઈ…તે
| No | Type | Pronunciation | Meaning |
| 1 | સર્વનામ | હૂ | કોણ, કયો માણસ કે માણસો? કેવો માણસ કે માણસો? માણસ કે માણસો જે, અને અથવા પણ તે, તેઓ, જે જણ, જે જે વ્યક્તિ, જે કોઈ…તે |
| Word | Meaning |
| Who breaks, pays | કરે એ ભરે |
| Who goes a-borrowing goes a-sorrowing | ઉધારની જીંદગી એટલે દુ:ખી જીંદગી |
| Who has never tasted bitter, knows not what is sweet | સુ:ખની કિંમત દુ:ખના સમયે જ સમજાય |
| Who keeps company with the wolf, will learn to howl | ખરાબ જણની સંગત ખરાબ બનાવે |
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ