ના○
વિશ
ઇચ્છા, વાંછના, ઉમેદ, વિનંતી, ઇચ્છિત વસ્તુ, બીજાને માટે શુભેચ્છાઓ (વ્યક્ત કરવી તે), –ની ઇચ્છા કરવી, -ની ઇચ્છા હોવી, ઇચ્છવું, ચાહવું, (કોઈ) કરે એમ ઇચ્છવું, વિનંતી કરવી, કોઈને માટે શુભેચ્છા કરવી, કોઈને માટે શુભેચ્છા વ્યક્ત કરવી
| No | Type | Pronunciation | Meaning |
| 1 | ના○ | વિશ | ઇચ્છા, વાંછના, ઉમેદ, વિનંતી, ઇચ્છિત વસ્તુ, બીજાને માટે શુભેચ્છાઓ (વ્યક્ત કરવી તે), –ની ઇચ્છા કરવી, -ની ઇચ્છા હોવી, ઇચ્છવું, ચાહવું, (કોઈ) કરે એમ ઇચ્છવું, વિનંતી કરવી, કોઈને માટે શુભેચ્છા કરવી, કોઈને માટે શુભેચ્છા વ્યક્ત કરવી |
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.