ઉ○ક્રિ○
રાઇટ
લખવું, અક્ષર પાડવા, લખીને વ્યકત કરવું, શબ્દબદ્ધ કરવું, નોંધ લખવી, નોંધ કરવી, હેવાલ લખવો, કમ્પ્યૂટર(ના ભંડાર)માં માહિતી ભરવી, પત્ર દ્વારા સંદેશો મોકલવો, કાગળ લખીને ખબર આપવી, ગ્રંથના લેખક થવું, લખવા(ના કામ)માં પડવું
| No | Type | Pronunciation | Meaning |
| 1 | ઉ○ક્રિ○ | રાઇટ | લખવું, અક્ષર પાડવા, લખીને વ્યકત કરવું, શબ્દબદ્ધ કરવું, નોંધ લખવી, નોંધ કરવી, હેવાલ લખવો, કમ્પ્યૂટર(ના ભંડાર)માં માહિતી ભરવી, પત્ર દ્વારા સંદેશો મોકલવો, કાગળ લખીને ખબર આપવી, ગ્રંથના લેખક થવું, લખવા(ના કામ)માં પડવું |
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.