ના○
ઝિપ
કંતાન વગેરે ફાડવાના જેવો તીણો હળવો અવાજ, એવા અવાજવાળી હાલચાલ, જોમ, જોર, પ્રેરણા, આવેગ; દાંતાવાળા બે પડ કે બાજુઓને એકબીજા સાથે જોડીને બંધ કરવાની કળ, ‘ઝિપ્ફાસ્નર’ એ કળથી બંધ કરવું કે ઉઘાડવું, ‘ઝિપ’ના અવાજ સાથે ખૂબ વેગથી અથવા જોરથી ખસવું અથવા જવું, બંદૂકની ગોળીના સુસવાટ જેવો અવાજ
| No | Type | Pronunciation | Meaning |
| 1 | ના○ | ઝિપ | કંતાન વગેરે ફાડવાના જેવો તીણો હળવો અવાજ, એવા અવાજવાળી હાલચાલ, જોમ, જોર, પ્રેરણા, આવેગ; દાંતાવાળા બે પડ કે બાજુઓને એકબીજા સાથે જોડીને બંધ કરવાની કળ, ‘ઝિપ્ફાસ્નર’ એ કળથી બંધ કરવું કે ઉઘાડવું, ‘ઝિપ’ના અવાજ સાથે ખૂબ વેગથી અથવા જોરથી ખસવું અથવા જવું, બંદૂકની ગોળીના સુસવાટ જેવો અવાજ |
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.