पुं.
અઢારમા સૈકામાં દિલ્હીમાં થઈ ગયેલો એક મહાત્મા સાધુ. તેનો જન્મ સંવત ૧૭૬૦માં અને મરણ સંવત ૧૮૩૯માં થયું. વલ્લભ સંપ્રદાયમાં જુદી જુદી જાતના વિકાર થવા લાગ્યા ત્યારે તેના પ્રતિવાદરૂપે દિલ્હીમાં ચરણદાસે પોતાનો ચરણદાસ નામનો જુદો પંથ સ્થાપ્યો. તેનો પંથ મોટે ભાગે કબીરના જેવો છે. દારા શિકોહના વિચારની પણ તેના ઉપર અસર થઇ હતી. તેણે ભાગવત અને ગીતાનો તરજુમો તથા સ્વરોદય નામે ગ્રંથ રચ્યા હતા.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં