છંદ

વ્યાકરણ :

પું○

વ્યુત્પત્તિ :

અર્થ :

અક્ષરોની ચોક્કસ સંખ્યા કે માપમાં ગોઠવાયેલી રચના, અક્ષરમેળ (ગણમેળ) અને માત્રામેળની લયબદ્ધ રચના, વૃત્ત. (પિં.). (૨) છંદોના સમૂહવાળી કાવ્યરચના (જેમકે ‘રણમલ છંદ’ વગેરે.)

Showing Results from :
Other Results :

Interactive Games

Ukhana

બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં

Hang Monkey

9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.

Crossword

ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

Latest Ebook

Recent Blog

GL Projects