નાગર

વ્યાકરણ :

વિ○

વ્યુત્પત્તિ :

અર્થ :

નગરને લગતું, નગરનું, નાગરિક. (૨) ચતુર, કુશલ. (૩) પું○ શ્રીકૃષ્ણનું એક નામ : ‘નાગર નંદકિશોર’. (૪) રાજધાનીની સભાનો તે તે સભ્ય, ‘સિટીજન’. (૫) અપભ્રંશ ભાષાના પ્રધાન ત્રણ ભેદોમાંનો શૌરસેની પ્રાકૃતમાંથી વિકસી આવેલો અપભ્રંશ ભાષાપ્રકાર. (સંજ્ઞા.) (૬) ઉત્તર ગુજરાતના વડનગરમાં જેમનો વિકાસ થયો છે તેવો બ્રાહ્મણોનો એક પ્રકાર (વડનગરા, વિસનગરા, સાઠોદરા, ચિત્રોડા, કૃષ્ણોરા અને વડનગરથી સ્વતંત્ર પ્રશ્નોરા, આ છ પેટા પ્રકાર. એમાં વડનગરા તથા સાઠોદરામાં ‘ગૃહસ્થ’ અને (એના ગોર) ‘બ્રાહ્મણ’ એવા આંતરિક બબ્બે ભેદ). (સંજ્ઞા.) (૭) ઉત્તર ગુજરાતની એ નામની એક વણિક કોમ અને એનો પુરુષ. (સંજ્ઞા.)

Showing Results from :
Other Results :

Interactive Games

Crossword

ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

Hang Monkey

9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.

General Knowledge Quiz

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.

Latest Ebook

Recent Blog

GL Projects