પ્રયત્ન

વ્યાકરણ :

પું○

વ્યુત્પત્તિ :

અર્થ :

પ્રયાસ, તજવીજ, કોશિશ, યત્ન. (૨) ખંતવાળો પરિશ્રમ. (૩) વર્ણોના ઉચ્ચારની મુખમાં થતી ભિન્ન ભિન્ન પ્રકારની ક્રિયા, ‘ઍક્સન્ટ’ (કે○હ○) (વ્યા.)

Showing Results from :
Other Results :

Interactive Games

General Knowledge Quiz

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.

Ukhana

બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં

Crossword

ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

Latest Ebook

Recent Blog

GL Projects