રત્ન

વ્યાકરણ :

ન○

વ્યુત્પત્તિ :

અર્થ :

આંખની કીકી (૨) પૌરાણિક માન્યતા પ્રમાણે સમુદ્રમંથનમાંથી નીકળેલી ચૌદ વસ્તુઓમાંની તે તે (લક્ષ્મી, કૌસ્તુભ મણિ, પારિજાત વૃક્ષ, સુરા, ધન્વતરિ વૈદ્ય, ચંદ્રમા, કામધેનુઓ, ઇંદ્રનો ઐરાવત હાથી, રંભા વગેરે અપ્સરાઓ, ઉચ્ચૈ:શ્રવા નામનો ઘોડો, અમૃત, વિષ્ણુનું શાંર્ગ ધનુષ, પાંચજન્ય શંખ અને હળાહળ ઝેર)

Showing Results from :
Other Results :

Interactive Games

Jumble Fumble

કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ

Hang Monkey

9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.

General Knowledge Quiz

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.

Latest Ebook

Recent Blog

GL Projects