પું○
જાતિ પ્રમાણે પાડેલો તે તે પ્રકાર, ‘ક્લાસ.’ (૨) કક્ષા પ્રમાણે પાડેલો તે તે દરજ્જો, શ્રેણી, ધોરણ, ‘કૅટેગરી.’ (૩) મંડળ, સમૂહ, સંઘ. (૪) પ્રકરણ કે અધ્યાય. (૫) કોઈ પણ સંખ્યાને તેની તે સંખ્યાથી ગુણતાં આવતો ગુણાકાર, દ્વિઘાત, ‘સ્ક્વેર.’ (ગ.)
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.