પું○
સૂર્યની ગતિના કાળનો ભાગ, અયનભાગ. (જ્યો.) (૨) ઉત્તરાયણ અને દક્ષિણાયન વચ્ચેનું અંતર બતાવવા પાડેલા વિભાગોમાં એક વિષુવવૃત્તને જે બે બિંદુએ સૂર્યનું ક્રાંતિવૃત્ત વર્ષમાં બે વાર કાપે છે અને જ્યાં સૂર્ય આવવાથી રાત્રિદિવસ સરખાં થાય છે તે બિંદુઓમાંનું દરેક, વસંતસંપાત અને નક્ષત્રચક્રના આરંભબિંદુ વચ્ચેનું અંશાત્મક અંતર ‘પ્રિસેશન ઑફ ધી ઇક્વિનૉક્સ’. (ખ.) (૩) ગ્રહોની ગતિનો અંશ કે ભાગ. (જ્યો.)
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.