સ્ત્રી○
આતાની પત્ની, પિતામહ દાદાની મા. (૨) (કાઠી વગેરેમાં) દાદી. (૩) (મરાઠીને અનુસરી) મા. (૪) પાર્વતી, દુર્ગા, અંબા વગેરે ભિન્ન ભિન્ન સંજ્ઞા ધરાવતી દેવી, માતા. (૫) [સૌ.] ચારણ વૃદ્ધ સ્ત્રી.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.