કંક

વ્યાકરણ :

પું○, ન○

વ્યુત્પત્તિ :

અર્થ :

એ નામનું એક પક્ષી (જેની પાંખનાં પીછાં બાણને છેડે બાંધવામાં આવે છે હવામાં ગતિ પકડવા માટે). (૨) ભારતવર્ષનો જૂનો એક દેશ. (સંજ્ઞા.). (૩) એ નામની એક પ્રાચીન આદિવાસી પ્રજા. (સંજ્ઞા.) (૪) યુધિષ્ઠિરનું વિરાટનગરમાંના ગુપ્તવાસ દરમ્યાન સ્વીકારેલું નામ. (સંજ્ઞા.)

Showing Results from :
Other Results :

Interactive Games

Crossword

ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

Word Search

આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.

Quick Quiz

મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.

Latest Ebook

Recent Blog

GL Projects