પું○
બાહુ, હસ્ત, હાથ. (૨) હાથીની સૂંઢ. (૩) કિરણ. (૪) વેરો, લાગો, લેતરી, ‘ડ્યૂટી’, ‘ટૅક્સ,’ લેવી.’ (૫) કરિયાવર. (૬) દાપું, દક્ષિણા
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ