સ્ત્રી○
આંટીવાળો બંધ, ગ્રંથિ. (૨) ઝાડ, શેરડી વગેરેમાંથી જ્યાંથી કોંટો ફૂટે છે તે ભાગ. (૩) લાકડામાંનો ભમરાવાળો ગંઠાઈ ગયેલો ભાગ. (૪) કંદ (જેમાંથી મૂળ ફૂટી છોડ થાય છે). (૫) શરીરમાં લોહી ગંઠાઈ જતાં જામતો નાનો મોટો ગઠ્ઠો. (૬) મરકી જેવા રોગમાં તેમજ સાથળ, બગલમાં થતી રોગની ગ્રંથિ. (૭) (લા.) અંટસ, વેર, શત્રુતા. (૮) પોતાની માલિકી, અંગત માલિકી
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં