પું○
એક જાતનો કાંટાવાળાં નાનાં પૌષ્ટિક ફળોનો છોડ, ઊભો ગોખરુ. (૨) જમીન ઉપર ખેતરો વગેરેમાં છાબની માફક પથરાતું વધુ નાનાં પૌષ્ટિક ફળોનું થૂમડું, બેઠો ગોખરુ. (૩) (લા.) ઢાલ ઉપરનો લોખંડનો ખીલો. (૪) હાથીના પગે બાંધવાનું કાંટાવાળું સાધન
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં