વિo
દક્ષિણનું, દક્ષિણને લગતું (2) પુંo દક્ષિણ દેશનો રહેવાસી; મહારાષ્ટ્રી (3) સ્ત્રીo દક્ષિણી – મરાઠી ભાષા (4) દક્ષિણમાં ખીલેલી મૂળ ઉર્દૂ ભાષા
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.