સ્ત્રી○
જોવાની ક્રિયા, જોવું એ, ‘વિઝન’ (ર○ક○). (૨) નજર. (૩) આંખ. (૪) જ્ઞાન, સમઝ, સૂઝ, ‘પર્સેપ્ટ’ (મ○ન○). (૫) ધ્યાન, લક્ષ્ય. (૬) દૃષ્ટિકોણ, અભિગમ, વલણ, ‘ઍપ્રોચ’
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં