દોખ

વ્યાકરણ :

પું○

વ્યુત્પત્તિ :

અર્થ :

દૂષણ, અવગુણ, ખરાબી. (૨) આળ, કલંક; લાંછન. (૩) વાંક, ગુનો, અપરાધ. (૪) કસૂર, ભૂલ. (૫) ખોડખાપણ, ખામી. (૬) પાપ. (૭) કાવ્યગુણની ઊણપ. (કાવ્ય.) (૮) તર્કના અવયવોનો પ્રયોગ કરવામાં થતી ભૂલ. (તર્ક.)

Showing Results from :
Other Results :

Interactive Games

Word Match

મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.

Ukhana

બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં

Hang Monkey

9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.

Latest Ebook

Recent Blog

GL Projects