પું○
એક જ માતા પિતા કે પિતાના પુત્રો એકબીજાને પરસ્પર, ભ્રાતા, બંધુ, બાંધવ. (૨) કાકા કાકી, મામા મામી, માસા માસી, ફોઈ ફુઆના પુત્રો એકબીજાને. (૩) લગભગ સમાન વયનો કોઈ પણ પુરુષ એકબીજાને માટે સંબોધે એ. (૪) કાંઈક માનના ભાવે વિશેષ નામોને અંતે આવતો અનુગ જેવો શબ્દ (ઘરમાં કાકા, ફોઈઓ વગેરે હોય અને ભાઈ યા નાના ભાઈ ને ‘ભાઈ’ કહેતાં હોય તો એનાં સંતાન પણ પિતાને ‘ભાઈ’ કહેવાનો પણ રિવાજ છે.)
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.