માંસદ

વ્યાકરણ :

पुं.

વ્યુત્પત્તિ :

[ સં. ]

અર્થ :

શરીરમાં માંસ અને પેશી બનાવનાર મુખ્ય પદાર્થ; આકાર વિનાના મૂત્રવાયુવાળા તત્ત્વોના વર્ગનો એક ભાગ; પ્રાણી અને વનસ્પતિની કોમળ પેશીઓ બાંધનાર એક જાતનો રાસાયણિક પદાર્થ; પેશીદ; `પ્રોટિન`. તેમાં હમેશા ગંધકનો થોડો ભાગ હોય છે. દૂધમાં રહેલો દુગ્ધક જેવો તે એક સફેદીવાળો પદાર્થ છે તે લગભગ બધા પ્રકારના પ્રાણીરસમાં હોય છે અને પ્રાણીઓની પેશીઓ તથા તેમાના અવયવો મોટે ભાગે તેનાથી બંધાયેલ હોય છે. વનસ્પતિની પેશીઓનો તે એક મહત્વનો ઘટક છે.

Showing Results from :
Other Results :

Interactive Games

General Knowledge Quiz

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.

Ukhana

બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં

Crossword

ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

Latest Ebook

Recent Blog

GL Projects