પું○
વક્રતા, વાંકાપણું, રાંટ, મરડાટ, વળ, વળેલાપણું, વાંકાશ. (૨) (લા.) અપરાધ, ગુનો. (૩) દોષ, દૂષણ. (૪) ભૂલ. (૫) ખામી, ખોડ. (૬) સ્ત્રીઓનું કોણી ઉપર પહેરવાનું એક ઘરેણું, વાંકડું. (૭) વહાણનો એક ભાગ. (વહાણ)
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ