ન○
ક્રિયા કરવી એ, કરવું એ, આચરણ, ‘પ્રોસેસ’ (દ○બા○). (૨) કથન, બ્યાન, કેફિયત, ‘સ્ટેઇટમેન્ટ,’ ‘ઍફર્મેશન’ (દ○બા○). (૩) સૂચન, ‘પ્રોપોઝિશન.’ (૪) પૂર્વ ધારણા, ‘પ્રેમિસ’ (દ○બા○). (૫) નિયમ, ધારો. (૬) વિધિ, રીત, પ્રકાર. (૭) શાસ્ત્રવાક્ય, વિધિવાક્ય, કાયદો, ‘લેજિસ્લેશન.’ (૮) કાયદાનો નિર્ણય, ચુકાદો. ‘જજમેન્ટ’
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ